ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. ધારાસભ્ય તરીકે ગેરલાયક બને અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ધારાસભ્ય તરીકે ગેરલાયક બને અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -19 અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો એક અધિકાર રાષ્ટ્રીય કટોકટીમાં પણ સમાપ્ત કે સીમિત કરી શકાતો નથી ? દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિમાં ભારતનાં તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે ? ત્રીજી ચોથી પ્રથમ પાંચમી ત્રીજી ચોથી પ્રથમ પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? એચ.પી.મોદી હોમી વાડીયા એચ. એમ. મોદી કેબુસરો કાબરાજી એચ.પી.મોદી હોમી વાડીયા એચ. એમ. મોદી કેબુસરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિશ્રી સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP