ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... બંધારણીય પદ ધરાવે છે. સરકારી પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ન્યાયિક પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સરકારી પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ન્યાયિક પદ ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન CJI લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ વડાપ્રધાન CJI લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Habeas Corpus Mandamus Prohibition Qua- warranto Habeas Corpus Mandamus Prohibition Qua- warranto ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ? 33% કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી 16.5% 50% 33% કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી 16.5% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP