સામાન્ય જ્ઞાન (GK)
ગંગા નદી પર કયો જળમાર્ગ આવેલો છે ?

નેશનલ વોટર વે નંબર ૧
નેશનલ વોટર વે નંબર ૨
નેશનલ વોટર વે નંબર ૩
નેશનલ વોટર વે નંબર ૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભેજ સંરક્ષણ
જમીન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના છટુકડા કાપતા કેટલો સમય લાગશે ?

50 સેકન્ડ
10 સેકન્ડ
100 સેકન્ડ
1 મીનીટ 30 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

મુદ્રિતકુમુદચંદ્ર
સુમતિનાથચરિત
કહાવલી
ચંદ્રલેખાવિજયપ્રકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP