ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ?

ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

વડાપ્રધાન
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
શપથવિધિ થતી નથી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

રાજ્ય યાદી
સહવર્તી/સમવર્તી યાદી
નાગરિકતા યાદી
કેન્દ્ર/સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP