ભારતનું બંધારણ (Constitution Of India) રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજયના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજયના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? નવમી ચોથી સાતમી પાંચમી નવમી ચોથી સાતમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 98 100 92 95 98 100 92 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ? રશિયા અમેરિકા ભારત બ્રિટન રશિયા અમેરિકા ભારત બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? વિધાનસભાના સ્પીકર લોકસભાના સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના સ્પીકર લોકસભાના સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP