ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ? 12 11 10 13 12 11 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ? 16 (2) 16 (3) 16 (1) 16 (4) 16 (2) 16 (3) 16 (1) 16 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1901 1941 1931 1891 1901 1941 1931 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1954 1953 1952 1951 1954 1953 1952 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP