ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ? 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ? રાજ્યપાલ કારોબારી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ કારોબારી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર જગજીવનરામ સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર જગજીવનરામ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ નવા રાજ્યો બન્યા ? ઈ.સ.2005 ઈ.સ.2012 ઈ.સ.2010 ઈ.સ.2000 ઈ.સ.2005 ઈ.સ.2012 ઈ.સ.2010 ઈ.સ.2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP