કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વિસ્ટા પ્રાજેક્ટમાં ઝડપ લાવવા માટે કેટલા સદસ્યની પેનલનું કેન્દ્ર સરકાર દ્વારા ગઠન કરવામાં આવ્યું છે ? 4 3 6 5 4 3 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે પરિવારોને મફત રહેણાંકી પ્લોટ પ્રદાન કરવાની યોજનાની ઘોષણા કરી ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICCના CEO તરીકે કોણ નિયુક્ત થયા છે ? જ્યોફ અર્લાડિસ મનુ સહાની સૌરવ ગાંગુલી ગ્રેગ ચેપલ જ્યોફ અર્લાડિસ મનુ સહાની સૌરવ ગાંગુલી ગ્રેગ ચેપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 21મી હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA)ની મંત્રી પરિષદની વાર્ષિક બેઠક ક્યા શહેરમાં આયોજીત થઈ હતી ? દિલ્હી ઢાકા મેલબોર્ન સિંગાપુર દિલ્હી ઢાકા મેલબોર્ન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'ફલેટેડ ફેક્ટરી પરિસર'ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? ઝઘડિયા ભૂવનેશ્વર ગુરૂગ્રામ પટગાંવ ઝઘડિયા ભૂવનેશ્વર ગુરૂગ્રામ પટગાંવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ? હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP