સામાન્ય વિજ્ઞાન (General Science) માનવશરીરનું ક્યું અંગ શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ દૂર કરવા માટે જવાબદાર છે ? ફેફસાં મૂત્રમાર્ગ કિડની રક્ત ફેફસાં મૂત્રમાર્ગ કિડની રક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 200 280 220 320 200 280 220 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરને જામી જવાની પ્રક્રિયામાં ___ વિટામિન મદદ કરે છે. H A K C H A K C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? લિગ્નાઈટ એન્થ્રેસાઈટ બિટુમિનસ પીટ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ બિટુમિનસ પીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શેનો ઉપયોગ કરવાથી જો વિદ્યુતપ્રવાહ લીક થાય તો તે આપોઆપ જ બંધ થઈ જાય છે ? એન. સી. બી. એમ. સી. બી. એમ. વી. બી. એમ. જી. બી. એન. સી. બી. એમ. સી. બી. એમ. વી. બી. એમ. જી. બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કયા બે તત્વોનું બનેલું છે ? હાઈડ્રોજન, ઓક્સિજન ઓક્સિજન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, નાઇટ્રોજન હાઈડ્રોજન, ઓક્સિજન ઓક્સિજન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP