ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

મુખ્યમંત્રી
રાજયપાલ
વિધાનસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
કામદારો માટે નિર્વાહ વેતન
ગ્રામ પંચાયતની રચના
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાનતાના અધિકારની અંદર શું આવે છે ?

કાયદાના દ્વારા સમાન સંરક્ષણ
શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર
આપેલ તમામ
શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો.

કલ્યાણજી મહેતા
કુંદનલાલ ધોળકિયા
રાઘવજી લેઉઆ
મનુભાઈ પારખીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP