ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

નામદાર રાજ્યપાલશ્રી
આપેલ તમામ
નામદાર રાષ્ટ્રપતિશ્રી
રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?

અનુચ્છેદ-324
અનુચ્છેદ-330
અનુચ્છેદ-329
અનુચ્છેદ-325

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP