ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ? હર્ષવર્ધન દવે એન. આર. શાહ એચ. એમ. પટેલ ચંદુલાલ ત્રિવેદી હર્ષવર્ધન દવે એન. આર. શાહ એચ. એમ. પટેલ ચંદુલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 330 આર્ટિકલ – 96 આર્ટિકલ – 251 આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 330 આર્ટિકલ – 96 આર્ટિકલ – 251 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલ છે ? આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત અધિકારો રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત અધિકારો રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? નવમી પાંચમી ચોથી સાતમી નવમી પાંચમી ચોથી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 60 વર્ષ 68 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 68 વર્ષ 65 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ... લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી આપેલ પૈકી કોઈ નહીં વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી આપેલ પૈકી કોઈ નહીં વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP