ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ? 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ભારતના નાગિરક હોવું ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ભારતના નાગિરક હોવું ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? મુંબઈ કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર મુંબઈ કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 6 2 8 4 6 2 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP