કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ અને ભાજપ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ મુદ્રલા સિંહાનું નિધન થયું ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ગોવા
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાજ્યના કયા મંત્રીમંડળે તાજેતરમાં ધર્મ સ્વતંત્રતા બિલ 2020 ને મંજૂરી આપી છે ?

હરિયાણા
રાજસ્થાન
મધ્યપ્રદેશ
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફ્રેન્ચ ઓપન 2020માં પુરુષ ખેલાડીઓમાં કોણ વિજેતા બન્યું ?

એન્ડી મરે
રાફેલ નડાલ
રોજર ફેડરર
નોવાક યોકોવિચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP