ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

છ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ?

ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.
ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

નાથપાઈ
હરિલાલ જે. કાળીયા
પીબી ગજેન્દ્ર ગડકર
એલ એમ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
શપથવિધિ થતી નથી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP