ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ઘનશ્યામ ઓઝા
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

39
38
36
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP