ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

જામનગર
સુરત
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -166(1-અ)
અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -165(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ?

મોરારજી દેસાઈ
ફઝલઅલી
યશવંતરાવ ચૌહાણ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP