ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

સંરક્ષણ પ્રધાન
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

સંસદની સંયુકત બેઠકમાં
રાજ્યસભામાં
લોકસભામાં
કોઈપણ સદનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા
શ્રી નિયોગી
શ્રી આઈ. જી. પટેલ
શ્રી મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP