ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પટ્રોલરઅને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ?

150
151(1)
151(2)
148

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

અનુસૂચિ -2
અનુસૂચિ -3
અનુસૂચિ -5
અનુસૂચિ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

દાદાભાઈ નવરોજી
કનૈયાલાલ મુનશી
પંડિત જવાહરલાલ નહેરુ
ડો. બાબાસાહેબ આંબેડકર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

આમુખ
ચૂંટણી અંગે સુધારાઓ
મિલકત ધરાવવાનો અધિકાર
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો.

દિલીપ બી. ભોંસલે
પ્રદિપકુમાર મોહન્તિ
પીનાકી ચંદ્ર ઘોષ
અજયકુમાર ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP