ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? વડોદરામાં ભાવનગરમાં સુરતમાં અમદાવાદમાં વડોદરામાં ભાવનગરમાં સુરતમાં અમદાવાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ દયારામ અખો દયાનંદ સરસ્વતી દલપતરામ દયારામ અખો દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? પ્રેમાનંદ નાકર ભાલણ અખો પ્રેમાનંદ નાકર ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? ઉશનસ્ ક.મા.મુનશી બ. ક. ઠાકોર મ. હ. પટેલ ઉશનસ્ ક.મા.મુનશી બ. ક. ઠાકોર મ. હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વર્ષા અડાલજા વિનેશ અંતાણી મુકુલ કલાર્થી વિનોદિની નીલકંઠ વર્ષા અડાલજા વિનેશ અંતાણી મુકુલ કલાર્થી વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP