કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ? કેરળ અરુણાચલ પ્રદેશ ગુજરાત તમિલનાડુ કેરળ અરુણાચલ પ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ? NASA (નાસા) SPACEX (સ્પેસએક્સ) ISRO (ઈસરો) ESA (ઈ.એસ.એ) NASA (નાસા) SPACEX (સ્પેસએક્સ) ISRO (ઈસરો) ESA (ઈ.એસ.એ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર કૃષક વિકાસ યોજના લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ? રાંચી ટોક્યો ઢાકા કાઠમંડુ રાંચી ટોક્યો ઢાકા કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના સ્વચ્છ ભારત મિશન ગતિશક્તિ મિશન સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના સ્વચ્છ ભારત મિશન ગતિશક્તિ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP