ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ?

અનુચ્છેદ-369
અનુચ્છેદ-371
અનુચ્છેદ-372
અનુચ્છેદ-370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___

મૂળભૂત અધિકાર છે
રાજકીય અધિકાર છે.
દીવાની અધિકાર છે
મૂળભૂત ફરજ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
વડોદરા
રાજકોટ
મણિનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP