ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

રતિલાલ બોરીસાગર
શ્યામ સાધુ
નટવરલાલ પંડયા
મૃગેશ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP