ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

વડાપ્રધાન
નાણાપ્રધાન
રાષ્ટ્રપતિ
કેન્દ્રીય નાણાંપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?

97મો
88મો
74મો
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

રાજ્યપાલ
મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP