ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? ઉદ્યોગ અને ખનિજ નાણાં કાનૂની બાબતો ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ નાણાં કાનૂની બાબતો ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1988 1989 1990 1993 1988 1989 1990 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે ? 12 16 10 20 12 16 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." ચાગલા પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP