ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ?

રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું
પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
સેશન્સ કોર્ટ
રાજ્ય સરકાર
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

આપેલ બધાજ સંજોગોમાં
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ?

ગરીબોને સસ્તો ન્યાય
સામાજિક આર્થિક ક્રાંતિ
ન્યાયના વહીવટમાં અર્થતંત્ર
સંપત્તિનું સમાન વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

મૂળભૂત અધિકારને
મૂળભૂત ફરજોને
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
નાગરિકતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP