ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 2002-07 1995-2000 1993-98 2000-05 2002-07 1995-2000 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 47 48 50 49 47 48 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ઇન્ડિયા એટલે કે ભારત ઇન્ડિયા અને ભારત ભારત ઇન્ડિયા ઇન્ડિયા એટલે કે ભારત ઇન્ડિયા અને ભારત ભારત ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ? આપેલ તમામ શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. આપેલ તમામ શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP