કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ?

61
58
56
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં યોજાયેલ 65મા બેલોનડી'ઓર એવોર્ડ 2021માં ‘બેસ્ટ વુમન ઓફ ધ યર’ કોને એનાયત થયો ?

મેગન રેપિનોય
લાઈકે ચાર્ટેન્સ
એલેકિસયા પુટેલસ
જેનિફર હર્મોસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP