કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'એકુવરિન અભ્યાસ' ક્યા બે દેશો વચ્ચે યોજાયો હતો ? ભારત-ફિલિપાઈન્સ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-બાંગ્લાદેશ ભારત-ફિલિપાઈન્સ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? રશિયા ચીન જાપાન જર્મની રશિયા ચીન જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર થયેલ 'વલ્ડ ઈનઈકવાલિટી રિપોર્ટ, 2022' અનુસાર ભારતના 1% સૌથી અમીર લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે ? 22% 24% 21% 25% 22% 24% 21% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં યોજાયેલ 65મા બેલોનડી'ઓર એવોર્ડ 2021માં ‘બેસ્ટ વુમન ઓફ ધ યર’ કોને એનાયત થયો ? એલેકિસયા પુટેલસ મેગન રેપિનોય જેનિફર હર્મોસો લાઈકે ચાર્ટેન્સ એલેકિસયા પુટેલસ મેગન રેપિનોય જેનિફર હર્મોસો લાઈકે ચાર્ટેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ? NCERT ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ NCERT ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 5મો રાષ્ટ્રીય સિધ્ધ દિવસ ક્યારે મનાવાયો ? 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP