ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? મૂળ હકુમત અપીલીય હકુમત રીટ હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત રીટ હકુમત સલાહકીય હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે ? 35 વર્ષ અને 30 વર્ષ 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1815 1215 1615 1015 1815 1215 1615 1015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ? બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP