ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ? આપેલ પૈકી કોઈ પણ નહીં ભારતના દરેક નાગરિકને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં ભારતના દરેક નાગરિકને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 9મી યાદી 12મી યાદી 8મી યાદી 11મી યાદી 9મી યાદી 12મી યાદી 8મી યાદી 11મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે ? છ આઠ સાત પાંચ છ આઠ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ? આયર્લેન્ડ જર્મની અમેરિકા રશિયા આયર્લેન્ડ જર્મની અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP