ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટ રાજ્ય સરકાર આપેલ તમામ સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટ રાજ્ય સરકાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૭૦૮ ૭૦૯ ૯૦૮ ૭૧૦ ૭૦૮ ૭૦૯ ૯૦૮ ૭૧૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ ? 6 5 4 3 6 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 42 41 40 43 42 41 40 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP