GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ?

60 વર્ષ
50 વર્ષ
56 વર્ષ
64 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ચશમપોશી કરવી

કાલાવાલા કરવા
આપેલ પૈકી એક પણ નહીં
ઘાલમેલ કરવી
ભૂલ કરી બેસવું

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના પૈકી કયુ વાઉચર યોગ્ય ગણાશે ?

ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી
માલ આવક પત્રક
ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ?

પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર
કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર
આપેલ પૈકી એક પણ નહીં
અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP