કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા નવા સર્વેક્ષણ જહાજને કોલકાતાથી લૉન્ચ કર્યું છે ? INS અરિધૂત INS ધ્રુવ INS સંધ્યાક INS પૃષ્પક INS અરિધૂત INS ધ્રુવ INS સંધ્યાક INS પૃષ્પક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા મહાનુભાવને ‘આસામ વૈભવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે ? ગૌતમ અદાણી લક્ષ્મી મિત્તલ મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી લક્ષ્મી મિત્તલ મુકેશ અંબાણી રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? UNESCO WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન વર્લ્ડ બેંક UNESCO WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2021ના રિપોર્ટ અનુસાર, ભારત કેટલામાં ક્રમે છે ? ત્રીજા ચોથા પાંચમા બીજા ત્રીજા ચોથા પાંચમા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ચેન્નાઈ પુણે બેંગલુરુ પણજી ચેન્નાઈ પુણે બેંગલુરુ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ? છત્તીસગઢ કેરળ ઓડિશા મધ્ય પ્રદેશ છત્તીસગઢ કેરળ ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP