કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ફિનિટી ફોરમ' અંગે થૉટ લીડરશીપ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. તે શેના માટે આયોજિત કરાઈ હતી ? ફિનટેક ક્ષેત્ર માટે રાસાયણિક ખાતરોમાં કોટેડ નીમ યુરિયાનો જથ્થો વધારવા પ્રોત્સાહન આપવા માટે MSME ઉદ્યોગો માટે મહિલા ઉદ્યમીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે ફિનટેક ક્ષેત્ર માટે રાસાયણિક ખાતરોમાં કોટેડ નીમ યુરિયાનો જથ્થો વધારવા પ્રોત્સાહન આપવા માટે MSME ઉદ્યોગો માટે મહિલા ઉદ્યમીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ, 2021' કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? વર્લ્ડ બેંક વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ? મધ્ય પ્રદેશ કેરળ છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ કેરળ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ? ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું સ્વદેશી સ્ટીલ્ધ ડેસ્ટ્રોયર મોરમુગાઓનું સમુદ્રી પરીક્ષણ આરંભાયુ છે, જેનો વિકાસ પ્રોજેક્ટ ___ અંતર્ગત કરાયો છે. પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P75A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP