ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? ગૃહને પ્રધાનમંત્રીને અધ્યક્ષને ઉપાધ્યક્ષને ગૃહને પ્રધાનમંત્રીને અધ્યક્ષને ઉપાધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 266 (1) 309 266 (2) 267 (2) 266 (1) 309 266 (2) 267 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP