ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ?

ઉર્જા ચેક કરવા માટે
હવા પ્રદુષિત થતી રોકવા માટે
આપેલ પૈકી એક પણ નહીં
ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ?

પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
રાષ્ટ્રપતિ
કેન્દ્રીય નાણાંમંત્રી
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

શશીકાંત લાખાણી
મનુભાઈ પાલખીવાલા
કુંદનલાલ ધોળકીયા
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-25
અનુચ્છેદ-39 ક
અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-51 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP