ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? સંસદની બેઠકને સંબોધવી સંસદને બોલાવવી - મુલત્વી રાખવી નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. સંસદની બેઠકને સંબોધવી સંસદને બોલાવવી - મુલત્વી રાખવી નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ? રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1948 ઈ.સ. 1960 ઈ.સ. 1956 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1960 ઈ.સ. 1956 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ? 13મા 16મા 14મા 15મા 13મા 16મા 14મા 15મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP