ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1949 1993 1870 1999 1949 1993 1870 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? સર્ટિઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ સર્ટિઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે ? રશિયા યુ.કે. આયર્લેન્ડ યુ.એસ.એ. રશિયા યુ.કે. આયર્લેન્ડ યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જય હિન્દ વંદે માતરમ્ જન ગણ મન સત્યમેવ જયતે જય હિન્દ વંદે માતરમ્ જન ગણ મન સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP