કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તમિલનાડુ અને પોંડિચેરીમાં ત્રાટકેલા 'નિવાર' વાવાઝોડાનું નામકરણ કયા દેશે કર્યું?

ભારત
ઈરાન
પાકિસ્તાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યે દિવ્યાંગ લોકોને સહાય કરવા માટે 'મહાશરદ' ડિજિટલ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ?

બિહાર
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જાહેર શિક્ષણને સંપૂર્ણપણે ડિજિટલ બનાવનારૂ પ્રથમ રાજ્ય કયું બન્યું ?

તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે.
ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી
24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે.
24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું.
SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4
ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું.
ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત અનુસાર સેન્ટ્રલ ઇન્વેસ્ટમેન્ટ ક્લીયરન્સ સેલ કયા સુધીમાં શરૂ કરવામાં આવશે ?

એપ્રિલ 2022
એપ્રિલ 2021
માર્ચ 2024
એપ્રિલ 2023

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP