ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? શિયાળુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ચોમાસુ સત્રમાં શિયાળુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ચોમાસુ સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ? 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ રાજયસભામાં અલગ અલગ ક્ષેત્રોના વધુમાં વધુ નિષ્ણાત સભ્યોની નિયુક્તિ કરી શકે છે ? 2 7 5 12 2 7 5 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP