ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

હેબિયસ કોર્પસ
સર્ટીઓરરી
મેન્ડેમસ
કૉ-વોરન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

વિધાનસભાના સ્પીકરશ્રી
માન. રાજ્યપાલશ્રી
માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ
ચૂંટણી કમિશનરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજ્ય સરકાર
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP