ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1941 1931 1891 1901 1941 1931 1891 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -243 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -241 અનુચ્છેદ -243 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -241 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? નાણાં ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો. હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર એસ. વી. ક્રિશ્નમૂર્તિ પી. જી. માવલંકર હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર એસ. વી. ક્રિશ્નમૂર્તિ પી. જી. માવલંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP