કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ?

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ?

અભિલાષા પાટિલ
નંદા પુષ્ટિ
ટી.એસ.કનકા
શારદા મેનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે.
56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ?

ઉચ્ચ શિક્ષણ વિભાગ
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
NCERT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

ઈંગ્લેન્ડ
જર્મની
હોંગકોંગ
રશિયા સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP