ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા મણિનગર વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા મણિનગર વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે ? 338 334 332 330 338 334 332 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1988 1993 1989 1990 1988 1993 1989 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લક્ષદ્વીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? કેરળ મુંબઈ દિલ્હી મદ્રાસ કેરળ મુંબઈ દિલ્હી મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય સશસ્ત્ર દળો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય અધિકારીઓ ભારતીય તબીબો ભારતીય સશસ્ત્ર દળો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય અધિકારીઓ ભારતીય તબીબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP