ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

30 એપ્રિલ, 1947
22 જુલાઈ, 1947
18 જાન્યુઆરી, 1947
16 ફેબ્રુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કલમ અન્વયે ___ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેમજ બીજા કોઈ જોખમવાળા કામમાં રોકી શકાશે નહીં ?

18
20
16
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ?

ભારતનો નાગરિક
સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ
સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત
35 વર્ષની ઉંમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

માત્ર રાજ્યસભામાં
રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
માત્ર લોકસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ
પ્રધાનમંત્રી
લોકસભાના વિરોધપક્ષના નેતા
કાયદામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP