ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. પી. એન. પટેલ હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર ચીમનલાલ વાણિયા પી. એન. પટેલ હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર ચીમનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 આર્ટિકલ – 355 આર્ટિકલ – 357 આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 આર્ટિકલ – 355 આર્ટિકલ – 357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? ઉપાધ્યક્ષને અધ્યક્ષને પ્રધાનમંત્રીને ગૃહને ઉપાધ્યક્ષને અધ્યક્ષને પ્રધાનમંત્રીને ગૃહને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? પ્રથમ તૃતીય ચતુર્થ દ્વિતીય પ્રથમ તૃતીય ચતુર્થ દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ? ભાગ-4ક ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-4ક ભાગ-3 ભાગ-4 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP