ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ–340
આર્ટિકલ-338 (ક)
આર્ટિકલ-341
આર્ટિકલ-339

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો.

ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

અઢાર વર્ષની નીચેની ઉંમર
વ્યકિત
ત્રણેયમાંથી એકપણ નહી.
બાળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રેલવે કઈ યાદીના વિષયમાં દર્શાવેલ છે ?

ઉભયવર્તી યાદી
કેન્દ્ર યાદી
રાજય યાદી
રાષ્ટ્રપતિ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

ડો. બાબાસાહેબ આંબેડકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સોમનાથ ચેટર્જી
મોરારજીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP