ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331 (અ)
આર્ટિકલ – 338
આર્ટિકલ – 334
આર્ટિકલ – 337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 41
અનુચ્છેદ 42
અનુચ્છેદ 43
અનુચ્છેદ 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?

અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો
અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર
અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં)

તુરત જ
24 કલાકમાં
જરૂરી પૂછપરછ કર્યા પછી
12 કલાકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP