ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ?
ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ?